Get two free audiobooks AND support bookstores 🤩 Make the switch
Ekaj Jindgi Paryapt Nathi by K. Natwar Singh
  Send as gift   Add to Wish List

Almost ready!

In order to save audiobooks to your Wish List you must be signed in to your account.

      Log in       Create account
Phone showing make the switch message

Limited-time offer

Get two free audiobooks!

Now’s a great time to shop indie. When you start a new one credit per month membership supporting local bookstores with promo code SWITCH, we’ll give you two bonus audiobook credits at sign-up.

Sign up today

Ekaj Jindgi Paryapt Nathi

$15.74

Get for $14.99 with membership
Narrator Shaily Parikh

This audiobook uses AI narration.

We’re taking steps to make sure AI narration is transparent.

Learn more
Length 13 hours 52 minutes
Language Gujarati
  Send as gift   Add to Wish List

Almost ready!

In order to save audiobooks to your Wish List you must be signed in to your account.

      Log in       Create account

Summary

છેલ્લાં ત્રણ દશકોથી પણ વધારે સમયથી એક નોકરશાહ અને પચ્ચીસ વર્ષોથી પણ વધારે સમયથી ભારતીય રાજનીતિના એક મુખ્ય ખેલાડી રહેલા કુંવર નટવર સિંહની શાનદાર કારકિર્દી, સ્વતંત્ર ભારતની સર્વાધિક મહત્ત્વપૂર્ણ તેમજ ઉલ્લેખનીય ઘટનાઓને કારણે અલ્પવિરામ મેળવતા રહ્યા છે.
વિદેશી મામલાઓમાં મંત્રાયલના સંબદ્ધ હોવાને કારણે કારણે, કુંવર નટવર સિંહના કાર્યોમાં એક આ કાર્ય પણ સામેલ હતું કે તેઓ ચોઊ એન-લાઇના વિનાશક ભારત પ્રવાસના સમયે, સંપર્ક અધિકારીના રૃપમાં કાર્ય કરે, જે દરમિયાન જવાહર લાલ નેહરૂ તથા ચૌઊ એન-લાઈની વાર્તા અસફળ રહી અને સીનો-ઇન્ડિયન સંબંધ ઉત્તરોત્તર પતનશીલ થતાં ચાલ્યા ગયા, જેમનું સમાપન ૧૯૬૨માં થયેલા યુદ્ધમાં જઈને થયું.૧૯૭૧માં, નટવર સિંહજીને પોલેન્ડ માટે રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા અને ત્યાં એમણે નવી દિલ્લીની સુરક્ષા સંસ્થાઓને સામરિક મહત્ત્વના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સ્થાનાંતરિત કરીને, બાંગ્લાદેશના નિર્માણમાં પોતાની મહત્ત્વની ભૂમિકા નિભાવી. જો કે, કુંવર નટવરજીની મહાન ઉપલબ્ધિની ક્ષણ ૧૯૮૩માં આવી, જ્યારે એમણે એક જ વર્ષમાં, બે વિશાળ તેમજ સફળ આંતરરાષ્ટ્રીય સમ્મેલનોનું આયોજન કર્યું- ધી કૉમનવેલ્થ હૈડ્સ ઑફ ગવર્નમેન્ટ મિટિંગ તથા નૉન-એલાઇન્ડ મૂવમેંટ સંમેલન.
કુંવર નટવરસિંહે ૧૯૮૪માં નોકરશાહીથી ત્યાગપત્ર આપી દીધું અને રાજનીતિમાં સામેલ થઈ ગયા. એમણે રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં અનેક મંત્રાલયોમાં કાર્ય કર્યું. તેઓ શ્રીલંકાના મામલાઓમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા હસ્તક્ષેપના મર્મભેદી હતા, જેના ભયંકર પરિણામ સામે આવ્યા. કૉંગ્રેસના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવોના સાક્ષી રહ્યા, કે. નટવર સિંહ, ૯૦ના દશક દરમિયાન પાર્ટીની આંતરિક ઉથલ-પુથલનો પણ હિસ્સો રહ્યા, જ્યારે આખી સત્તા અંતે સોનિયા ગાંધીની પાસે આવી ગઈ.

Audiobook details

Author:

Narrator:
Shaily Parikh

ISBN:
9789354836459

Length:
13 hours 52 minutes

Language:
Gujarati

Publisher:
Storyside IN

Publication date:

Edition:
Unabridged

Phone showing make the switch message

Limited-time offer

Get two free audiobooks!

Now’s a great time to shop indie. When you start a new one credit per month membership supporting local bookstores with promo code SWITCH, we’ll give you two bonus audiobook credits at sign-up.

Sign up today
Get two free audiobooks AND support bookstores 🤩 Make the switch